Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેડ ક્રોસ સોસાયટી દ્વારા ઠંડા પાણીના પરબ મુકાયા:રાજ્યશાખાના સહયોગથી બોટાદમાં 'જલધારા પ્રોજેક્ટ' શરૂ કરાયો

    11 hours ago

    ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની બોટાદ તાલુકા શાખા દ્વારા રાજ્ય શાખાના સહયોગથી બોટાદ શહેરમાં 'જલધારા પ્રોજેક્ટ' શરૂ કરવામાં આવ્યો છે. ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં ઠંડા પાણીના પરબ મૂકવામાં આવ્યા છે, જેથી લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે. આ પાણીના પરબોનું ઉદ્ઘાટન આજે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી બોટાદ તાલુકા શાખાના ચેરમેન મહેશભાઈ શીલુ, વાઇસ ચેરમેન રાજુભાઈ ડેરૈયા (નગરપાલિકા), મંત્રી હાર્દિકભાઈ વિરાણી, ચિરાગભાઈ મહેતા, ડો. વિજય ફતેપરા અને અન્ય હોદ્દેદારોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તાલુકા શાખાના ચેરમેન મહેશભાઈ શીલુએ લોકોને આ પરબોનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    NEETની પરીક્ષામાં વિદ્યાર્થિનીની કંઠી કઢાવી:સહન ન થાય તેવી ગરમીની આગાહી; મમતાને સુરતી યુવકનો જડબાતોડ જવાબ, ઘોડી નચાવતો હતો ને મોત આવ્યું, VIDEO
    Next Article
    ભૂગર્ભ ગટરનું લોટ, પાણીને લાકડા જેવું કામ, VIDEO:વોર્ડ નંબર 3માં ગટરમાં પાણી ચાલુ હોવા છતા કુંડી બનાવવાનું કામ ચાલુ!, સુપરવાઈઝરની ગેરહાજરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment