Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ લીધી:કોલકાતા સામે સીઝનમાં બીજી વાર ટકરાશે; સનરાઈઝર્સે સતત પાંચ મેચ જીતી, આજે ટેબલ ટોપર બનવાની તક

    17 hours ago

    IPLમાં આજે ડબલ હેડર રમાઈ રહી છે. દિવસના પ્રથમ મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) નો સામનો કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે થઈ રહ્યો છે. હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બપોરે 3:30 વાગ્યાથી રમાશે. આ સીઝનમાં બંને ટીમો બીજી વખત આમને-સામને થશે. પાછલા મુકાબલામાં હૈદરાબાદનો 65 રને વિજય થયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યારે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે, જેણે 9 મેચમાંથી 6માં જીત મેળવી છે. ટીમ શાનદાર ફોર્મમાં છે અને તેની છેલ્લી પાંચેય મેચ સતત જીતી છે. બીજી તરફ, કોલકાતા આઠમા સ્થાને છે, જેણે 8 મેચમાંથી માત્ર 2માં જીત મેળવી છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH): અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા (વિકેટકીપર), અનિકેત વર્મા, સમરન રવિચંદ્રન, પેટ કમિન્સ (કેપ્ટન), શિવંગ કુમાર, હર્ષ દુબે, પ્રફુલ્લ હિંગે, ઈશાન મલિંગા, કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), સુનીલ નારાયણ, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, અનુકૂલ રોય, વૈભવ અરોરા, કાર્તિક ત્યાગી, વરુણ ચક્રવર્તી.
    Click here to Read More
    Previous Article
    West Bengal Election Results: नतीजों से पहले बंगाल में 'सियासी उबाल' | Election 2026 | TMC Vs BJP
    Next Article
    ‘ગુજરાતી ગેંગને દસ જનમ પણ ઓછા પડશે’:અભિષેક બેનર્જીનો ભાજપને પડકાર, કહ્યું- તમારા દિગ્ગજોને ફાલ્ટા બેઠક પર ઉતારો; 21 મેના રોજ અહીં ફરીથી મતદાન

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment