Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ:નમન ધીર ફિફ્ટી ફટકારીને આઉટ થયો, સરફરાઝ ખાને ડાઇવ મારીને કેચ ઝડપ્યો

    10 hours ago

    IPL 2026માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ ચેપોકમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. ટીમ તરફથી લેગ સ્પિનર રઘુ શર્મા ડેબ્યૂ કરી રહ્યો છે. જ્યારે, ક્રિશ ભગત પરત ફર્યો છે. ચેન્નઈની ટીમમાં પણ બે ફેરફાર કર્યા છે. રામાકૃષ્ણ ઘોષે ડેબ્યૂ કર્યું છે. જ્યારે પ્રશાંત વીર પરત ફર્યો છે.
    Click here to Read More
    Previous Article
    Vitamin D to Iron: The scary signs of supplement overdose
    Next Article
    ઝારખંડમાં કોલસાની ખાણમાં સ્લરી ધસી પડતા 4 મજૂરોના મોત:કોલ વોશરીમાં સ્લરી લોડિંગ કરી રહ્યા હતા, કાટમાળનો મોટો ભાગ પડતા અકસ્માત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment