Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોની-રોહિત આજે પણ રમી રહ્યા નથી:મુંબઈએ ટૉસ જીતીને બેટિંગ લીધી; પ્લેઑફની રેસમાં ટકી રહેવા માટે બંને માટે જીત જરૂરી

    9 hours ago

    IPL 2026માં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મેચ ચેપોકમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બેટિંગ લીધી છે. આ સીઝનમાં ચેન્નઈએ અત્યાર સુધી 8 મેચ રમી છે, જેમાંથી 3માં તેમને જીત મળી છે અને 5માં હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈએ અત્યાર સુધી પોતાની 8માંથી માત્ર 2 મેચ જીતી છે અને 6માં હારનો સામનો કર્યો છે. હારનારી ટીમ માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ બની જશે. આ બંને ટીમ વચ્ચે આ સીઝનની બીજી મેચ છે. મુંબઈમાં 23 એપ્રિલે રમાયેલી મેચમાં ચેન્નઈએ 103 રનથી હરાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    CSK vs MI Match Live: क्या आज मैच खेलेंगे MS Dhoni? Rohit की टीम में होगी वापसी? IPL Live
    Next Article
    નાસિક TCS કેસમાં આરોપી નિદા ખાનની જામીન અરજી કોર્ટે ફગાવી:પ્રોસિક્યુશને કોર્ટમાં કહ્યું- આરોપ ગંભીર, કસ્ટડીમાં પૂછપરછ કરવી જરૂરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment