Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજી ડેમમાં ચાર ડૂબ્યા, ત્રણની લાશ મળી:એકની શોધખોળ, ચારેય લોકો ડેમના પાણીમાં વાહન ધોવા માટે ગયા હોવાનું અનુમાન

    9 hours ago

    રાજકોટના આજી ડેમમાં ચાર લોકો ડૂબી જતા ત્રણના મોત નિપજ્યા છે. જ્યારે એક હજી લાપતા હોય ફાયરબ્રિગેડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. વાહન ધોતી સમયે અકસ્માત ડૂબ્યાનું અનુમાન મળતી માહિતી મુજબ ચાર લોકો આજીડેમના પાણીમાં વાહન ધોવા માટે ગયા ત્યારે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે. ચાર લોકો ડૂબ્યાની જાણ થતા ફાયરબ્રિગેડ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્રણ લોકોની લાશ બહાર કાઢી લેવામાં આવી છે. જ્યારે એક વ્યકિત હજી પણ લાપતા હોય તેની શોધખોળ કરવામાં આવી રહી છે. મૃતકોની ઓળખ ડેમમાં મૃત્યુ પામેલા ત્રણ લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેઓના નામ ભરત જાદવ, ધવલ જાદવ અને ધ્રુવ મકવાણા છે. આ લોકો ઘાંચીવાડ વિસ્તારના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. (આ સમાચાર અમે સતત અપડેટ કરી રહ્યા છીએ)
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં 15 બૂથ પર ફરી મતદાન:સાઉથ 24 પરગણામાં BJP-TMC કાર્યકરો વચ્ચે અથડામણ; ફાલ્ટામાં લોકોનો TMC કાર્યકરો પર મારપીટનો આરોપ
    Next Article
    BJP sense taking process in Dwarka | દ્વારકામાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment