Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં આડેધડ પાર્કિંગ સામે કાર્યવાહી:ટ્રાફિક શાખાએ બે ટોઇંગ વાહન કાર્યરત કર્યા

    4 days ago

    મોરબીમાં ટ્રાફિક સમસ્યા નિવારવા જિલ્લા ટ્રાફિક શાખાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે પગલાં લેવાશે. આ માટે ટ્રાફિક શાખા દ્વારા બે નવા ટોઇંગ વાહનો કાર્યરત કરવામાં આવ્યા છે. આજથી ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોને ટોઇંગ કરવાની કામગીરી શરૂ થઈ છે. નો-પાર્કિંગ ઝોનમાં પાર્ક કરાયેલા વાહનોને ટોઇંગ વાહન દ્વારા ઉઠાવી લેવામાં આવશે. ત્યારબાદ વાહનચાલક પાસેથી નિયમ મુજબનો દંડ વસૂલ કરવામાં આવશે. મોરબી શહેરમાં ટ્રાફિક જામ સહિતની અનેક સમસ્યાઓનો સામનો લોકો કરી રહ્યા છે. મુખ્ય માર્ગો પર આવેલી મોટાભાગની શોપિંગ સેન્ટરોમાં વાહન પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી. આ ઉપરાંત, વાહનચાલકો વન-વે પાર્કિંગનો ચુસ્તપણે અમલ કરતા ન હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરે છે. આ સમસ્યાઓના નિવારણ માટે આ પગલું ભરવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં યુવાનની હત્યા; કૌટુંબિક કાકા ઝડપાયા:ગાળો બોલવાની ના કહેતા છરીના ઘા ઝીંકી હત્યા કરી
    Next Article
    Kutch SOG Major Operation | ભુજમાં ISIS વિચારધારા ફેલાવનાર આરોપી ઝડપાયો | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment