Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છાત્રોની સેફ્ટીમાં બેદરકાર આચાર્યો સામે કડક પગલાં લેવાશે:સ્કૂલોમાં ફાયર સેફ્ટી ન હશે તો એડમિશન અટકશે, મોકડ્રિલનો રિપોર્ટ પણ ફરજિયાત

    21 hours ago

    શિક્ષણ વિભાગે હાઈકોર્ટના નિર્દેશ મુજબ શાળાઓ માટે ફાયર સેફ્ટીના કડક નિયમો જાહેર કર્યા છે. માન્ય NOC વગરની શાળાઓમાં નવા એડમિશન અટકાવી શકાશે. પ્રિન્સિપાલે સાધનોની ચકાસણી કરી સેલ્ફ ડિક્લેરેશન આપવું પડશે અને દર છ માસે મોકડ્રિલ ફરજિયાત છે. સુરક્ષામાં ક્ષતિ જણાશે તો પ્રિન્સિપાલ જવાબદાર ઠરશે અને ડીઇઓ (DEO) દ્વારા શાળાની માન્યતા રદ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે. વાલીએ આ પ્રશ્ન ખાસ પૂછવા { શોર્ટ સર્કિટ ન થાય તે માટે તમે સ્કૂલના વાયરિંગ અને સ્વીચબોર્ડનું કોઈ સરકારી કે પ્રાઈવેટ એજન્સી પાસે ચેકિંગ કરાવ્યું છે? નોંધઃ જો પ્રિન્સિપાલ આ પ્રશ્નોના જવાબ આપવામાં ખચકાટ અનુભવે અથવા સંતોષકારક જવાબ ન આપે, તો સમજવું કે ત્યાં સુરક્ષામાં ક્યાંક ખામી છે. તમે આ બાબતે ડીઇઓ (DEO) કચેરીમાં પણ પૃચ્છા કરી શકો છો.
    Click here to Read More
    Previous Article
    સિટી એન્કર:ભાડા કરારની ‘ભૂલ’ કોર્પોરેશનને ભારે પડી: 352 દુકાનોનું માસિક ભાડું માત્ર ₹166, તંત્ર બરોબરનું ફસાયું
    Next Article
    મુસાફરીનો સમય-ઈંધણ બંને બચશે:કામરેજ ટોલ પ્લાઝા પર દેશની પહેલી બેરિયર-લેસ ટોલિંગ પ્રણાલી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment