Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:રાયપર ગામનો બુટલેગર પાસા હેઠળ લાજપોર જેલમાં ધકેલાયો

    4 days ago

    બોટાદમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થાના અનેક ગુનામાં સંડોવાયેલા ગઢડા તાલુકાના રાયપર ગામના શખ્સને બોટાદ એલસીબી પોલીસની ટીમે ઝડપી પાડી પાસા હેઠળ લાજપોર સુ૨ત મધ્યથ જેલ ખાતે મોકલી આપેલ છે. બોટાદ એલસીબી પોલીસના જણાવ્યા પ્રમાણે બોટાદ એલ.સી.બી. દ્વારા ગઢડા, પાળીયાદ, તથા બરવાળા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના અનેક ગુનામાં સંડોવાયેલા આરોપી વિજય રવુભાઈ બોરીચા (રહે.રાયપર, તા.ગઢડા, જી.બોટાદ) વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલી આપતાં બોટાદ જીલ્લા મેજીસ્ટ્રેટ જીન્સી રોય એ દરખાસ્ત મંજુર કરી પાસા અટકાયત વોરંટ ઇસ્યુ ક૨તા બોટાદ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પીઆઈ., જી.એમ.પાવરા તથા એલ.સી.બી. સ્ટાફે વિજય રવુભાઇ બોરીયાને અટક કરી પાસા વોરંટની બજવણી કરી લાજપોર સુ૨ત મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપેલ છે.
    Click here to Read More
    Previous Article
    રજુઆત:પશુપાલન, કૃષિ - આરોગ્યની સરકારી કચેરીના ફોન બંધ : CMને લખાયો પત્ર
    Next Article
    દરોડો:ગઢડા રોડ પરથી ભાડાના મકાનમાંથી રૂ.3.30 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment