Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુંદાળા જિલ્લા પંચાયત સદસ્ય કિષનાબાએ મતદારોનો આભાર માન્યો:વિસ્તારના ગામોમાં ઘરે-ઘરે પહોંચી મતદારોનો આભાર માન્યો

    10 hours ago

    ગઢડા તાલુકાની ગુંદાળા જિલ્લા પંચાયત બેઠકના સૌથી યુવા સદસ્ય કિષનાબા ગોહિલે ચૂંટણીમાં વિજય બાદ મતદારોનો આભાર વ્યક્ત કર્યો છે. સદસ્ય કિષનાબા ગોહિલ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અલ્પાબા ચુડાસમા સહિત અન્ય બહેનો સાથે વિસ્તારના ગામોમાં ઘરે-ઘરે પહોંચી મતદારોનો આભાર માન્યો હતો. આ દરમિયાન મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કિષનાબા ગોહિલ માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહ્યા છે. તેમણે સમાજ સેવા કરવાના ઉદ્દેશ્યથી રાજકારણમાં પ્રવેશ કર્યો છે. તેમણે મતદારોને ખાતરી આપી હતી કે વિસ્તારમાં રોડ-રસ્તા, પાણી અને આરોગ્ય સહિતની જે પણ સમસ્યાઓ હશે, તેનો તાત્કાલિક ઉકેલ લાવવા પ્રયાસ કરશે.
    Click here to Read More
    Previous Article
    'જે કામ કરે એનો ગઢ બની જાય':મનપાની ચૂંટણીમાં એકમાત્ર અપક્ષ જીતનાર હરીશ પટેલનો ટંકાર, મારામાં મારા વિસ્તારના કામ કરાવવાની આવડત છે એટલે લોકોએ જીતાડ્યો
    Next Article
    હત્યા કેસમાં આરોપી વિકી બજરીયાને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ:મૃતક આસીફ જુણેજા ઝઘડો કરતા આરોપીને સમજાવવા માટે ગયો હતો અને તેની હત્યા થઈ હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment