Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રીમદ્ રાજચંદ્ર યોજના હેઠળ વિદ્યાર્થીઓને સહાય:વલસાડ જિલ્લામાં રાહત દરે શૈક્ષણિક સાધનોનું વિતરણ

    9 hours ago

    શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાય યોજના હેઠળ વલસાડ જિલ્લાના વિદ્યાર્થીઓને રાહત દરે શૈક્ષણિક સાધનોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે. આ યોજના અંતર્ગત ઉચ્ચ ગુણવત્તાવાળી નોટબુક્સ, સ્કૂલબેગ, કંપાસ બોક્સ અને રાઈટિંગ પેડ જેવી વિદ્યાર્થીઓ માટે ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે. વલસાડ શહેર ઉપરાંત ધરમપુર, કપરાડા, ઉમરગામ, પારડી અને વાપી સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આ સાધનો પહોંચાડવામાં આવી રહ્યા છે. વલસાડના કોલેજ કેમ્પસ સંસ્કાર કેન્દ્ર સામે, શ્રીમદ્ રાજચંદ્ર શૈક્ષણિક સાધન સહાયના પ્રોજેક્ટ ઇન-ચાર્જ હિરેન શાહ અને શ્રીમદ્ રાજચંદ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પારેખ દ્વારા વિતરણ કાર્ય હાથ ધરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિમલાથી દિલ્હી રવાના:અન્નાડેલથી ઉડાન ભરી, ગવર્નર-CM પણ હાજર રહ્યા; તે પહેલાં સેના પ્રશિક્ષણ સંસ્થા પહોંચ્યા હતા
    Next Article
    ભવનાથમાં સાબર પ્લાસ્ટિક ખાતું હોવાનો વીડિયો વાયરલ:પ્રકૃતિના ખોળે વન્યજીવોના જીવ જોખમમાં! વન વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment