Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ કોંગ્રેસ પ્રમુખ રાજીનામા મામલો:જિલ્લા પ્રવક્તા સિકંદર જોખીયાએ રાજીનામું પરત ખેંચવા અપીલ કરી

    2 days ago

    બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારીયાના રાજીનામાના મામલે જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સિકંદર જોખીયાએ નિવેદન આપ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસના નબળા પ્રદર્શન બાદ હિંમતભાઈ કટારીયાએ નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું હતું. પ્રવક્તા સિકંદર જોખીયાએ જણાવ્યું કે, હિંમતભાઈના રાજીનામાથી દુઃખ થયું છે. તેમણે ઉમેર્યું કે, ચૂંટણીના પરિણામની જવાબદારી એકલા તેમની નથી. જોખીયાએ અપીલ કરી હતી કે, બોટાદ જિલ્લાને વર્ષો બાદ એક સારા, પ્રમાણિક અને નિષ્ઠાવાન પ્રમુખ મળ્યા છે, તેથી તેઓ પોતાનું રાજીનામું પાછું ખેંચે. તેમણે પ્રદેશ કોંગ્રેસ સમિતિને પણ વિનંતી કરી છે કે હિંમતભાઈ કટારીયાનું રાજીનામું સ્વીકારવામાં ન આવે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં નિવૃત્ત સફાઈકર્મીનું સન્માન:રવિ પાર્ક સોસાયટીના રહીશોએ મંત્રોચ્ચાર સાથે પૂજન કરી બિરદાવ્યા
    Next Article
    સુરેન્દ્રનગર જિલ્લામાં 11 બ્રાહ્મણ કોર્પોરેટરોનું સન્માન:સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં પ્રથમવાર ચૂંટાયેલા ઉમેદવારોનું બ્રહ્મસમાજ દ્વારા સન્માન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment