Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણ મામલતદાર કચેરીમાં ગુજરાત સ્થાપના દિવસ ઉજવાયો:અધિકારીઓ અને સ્ટાફ સફાઈ અભિયાનમાં જોડાયા

    10 hours ago

    વઢવાણ મામલતદાર કચેરી ખાતે ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી મેહુલભાઈ ભરવાડ અને મામલતદાર રાજેન્દ્રકુમાર પંચાલ સહિતના અધિકારીઓ અને સ્ટાફ સફાઈ અભિયાનમાં જોડાયા હતા. આ સફાઈ અભિયાન દરમિયાન, વઢવાણ તાલુકાના અરજદારોએ અધિકારીઓને સફાઈ કરતા જોઈને તેમાં મદદ કરી હતી.આ ઉજવણીના ભાગરૂપે, તમામ સરકારી કચેરીઓને સ્વચ્છ અને સુઘડ રાખવા માટે હાકલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરત ઈકોનોમિક માસ્ટર પ્લાન રજૂ:થોડીવારમાં CM વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે
    Next Article
    ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ:મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર વડોદરાના સાંસરોદ ગામ પાસે હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ, 4 વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment