Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાલોલ પાસે ટેન્કર, ટ્રક અને ઈકો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત:ઈકોમાં સવાર એક જ પરિવારના ચાર બાળકો સહિત છ લોકો ઈજાગ્રસ્ત

    7 hours ago

    કાલોલના વેજલપુર નજીક ટેન્કર, ટ્રક અને ઈકો કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ઈકો કારમાં સવાર એક જ પરિવારના ચાર બાળકો સહિત છ લોકો ઘાયલ થયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, લુણાવાડાના સોનેસરીયા ગામનો ગોસાઈ પરિવાર વડોદરાથી લુણાવાડા પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન કાલોલના વેજલપુર પાસે આ અકસ્માત થયો હતો. ટેન્કર અને ઈકો કાર વચ્ચે થયેલી જોરદાર ટક્કરને કારણે ઈકો કારનો કચ્ચઘાણ નીકળી ગયો હતો. કારમાં સવાર પરિવારના સભ્યો ગંભીર રીતે ફસાઈ ગયા હતા. અકસ્માત થતાં જ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ઘાયલોને બહાર કાઢ્યા હતા. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હિટવેવની અસર જણાય તો અહીં પહોંચજો:રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હિટવેવનાં દર્દીઓ માટે ખાસ 20 બેડનો સ્પેશિયલ વોર્ડ ઉભો કરાયો, તબીબો સહિતનો સ્ટાફ ખડેપગે રહેશે
    Next Article
    Who Is Lorna Hajdini? The JPMorgan Executive Named In Lawsuit Over Workplace Allegations

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment