Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તેરા તુજકો અર્પણ:લીલીયા પોલીસે ગુમ થયેલ મોટર સાઇકલ શોધી માલિકને પરત સોંપી

    6 days ago

    લીલીયા પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ મિલ્કત શોધી મૂળ માલિકને પરત કરવાની કામગીરી કરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાની સૂચના અને સાવરકુંડલા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વિરલ ચંદનના માર્ગદર્શન હેઠળ લીલીયા પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.ડી. સાળુંકેની આગેવાનીમાં ટીમે ગુમ થયેલ મિલ્કતની અરજીઓ પર સઘન તપાસ હાથ ધરી હતી. લીલીયા મોટા ગામે રહેતા વિભાભાઈ ગોવાભાઈ પડસારીયાનું GJ-14-BF-2514 નંબરનું બાઇક તા. 24 એપ્રિલના રોજ લાઠી રોડ પર પાર્ક કરેલ જગ્યાએથી ગુમ થઈ ગયું હતું. બનાવ અંગે અરજી મળતા પોલીસ ટીમે ટેકનિકલ તથા હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી આ બાઇક શોધી કાઢી હતી. અને મૂળ માલિકને પરત કરતાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમને સાર્થક બનાવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ગટર યોજનાના કામ માટે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું‎:છોટાઉદેપુર નગરમાં 2000 મકાનોને હવે ભૂગર્ભ ગટરનું કનેક્શન અપાશે
    Next Article
    ધરપકડ:ચેક બાઉન્ચમાં ફરાર આરોપીને અમરેલીમાંથી ઝડપી લેવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment