Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેટ દ્વારકા હાઇવે પરથી ધાર્મિક દબાણો દૂર:તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત વચ્ચે કડક કાર્યવાહી

    4 days ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આરામડા ગામ અને બેટ દ્વારકા હાઇવે પરના ધાર્મિક દબાણો હટાવવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીની હાજરીમાં અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બુલડોઝરની મદદથી હાઇવે ટચ પર આવેલા કરોડો રૂપિયાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ઘટનાસ્થળે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા હાઇવે વિસ્તારને દબાણમુક્ત કરવા માટે આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં BRTS અને સિટી બસ સેવાના 11થી વધુ રૂટોમાં ફેરફાર:ગુજરાત ગૌરવ દિનની ઉજવણીને પગલે 1લી મેના રોજ BRTS અને સિટી બસ સેવાના રૂટોમાં મોટા ફેરફાર
    Next Article
    20 લાખના લાંચ કેસમાં CGSTના સુપ્રિટેડન્ટ અને વકીલ રીમાન્ડ ઉપર:પોલીસ તપાસમાં આરોપીઓની હાજરી બિનજરૂરી હોવાની રજૂઆત નકારતી કોર્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment