Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ચાની કીટલી ચલાવનારે કર્યો આપઘાત:આપઘાતનું કારણ અકબંધ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો

    8 hours ago

    સુરેન્દ્રનગરમાં 80 ફૂટ રોડ પર શાક માર્કેટ નજીક 55 વર્ષીય જગુભાઈ ગોકળભાઈ આલ નામના વ્યક્તિએ ઝાડ સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ ઘટના વહેલી સવારે બની હતી. મૃતક ચાની કીટલી ચલાવતા હતા. આપઘાતની જાણ થતાં જ બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી સુરેન્દ્રનગર શહેરની મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. રબારી સમાજના જગુભાઈ આલના આપઘાતનું કારણ હજુ અકબંધ છે. પોલીસે આ આધેડે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. મૃતક 80 ફૂટ રોડ પર આવેલા ગોકુલનગર, રબારીનેસમાં રહેતા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઈ:પ્રાથમિક અને માધ્યમિક સંવર્ગની નવી ટીમની વરણી
    Next Article
    Pak Opens 6 Land Routes To Iran Amid Hormuz Blockade: Double-Crossing US?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment