Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભગુડા મોગલધામમાં ૩૦મો 'પરમ ઉત્સવ' ઉજવાયો:તરઘરા ધામના આઈ દક્ષા માઁનું વિશેષ સન્માન કરાયું

    9 hours ago

    ભગુડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ આઈ શ્રી મોગલધામ ભગુડા ખાતે તાજેતરમાં ૩૦મો 'પરમ ઉત્સવ' શ્રદ્ધા અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ મંગલમય અવસરે મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વાતાવરણ 'જય મોગલ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતું. આ ઉત્સવની એક વિશેષતા સંતો-મહંતોનું આદર-સન્માન રહી હતી. આ પ્રસંગે બોટાદ જિલ્લાના તરઘરા ધામના આઈ શ્રી દક્ષા માઁ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉત્સવ દરમિયાન પ્રમુખ મોગલધામ - ભગુડાના લોકસાહિત્યકાર માયાભાઈ આહિર અને વિશ્વવિખ્યાત ભજન સમ્રાટ કિર્તીદાન ગઢવી દ્વારા આઈ શ્રી દક્ષા માઁનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે મોટી સંખ્યામાં માં મોગલ ભક્તો પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મે મહિનામાં 12 દિવસ બેંકોમાં કામકાજ નહીં થાય:5 રવિવાર અને 2 શનિવાર ઉપરાંત અલગ-અલગ જગ્યાએ 5 દિવસ બેંકો બંધ રહેશે
    Next Article
    હિંમતનગર પાસે ખાનગી બસે કારને ટક્કર મારતાં 6નાં મોત:જસવંતગઢ પાટીયા પાસેના મોતની ચીચીયારી ગુંજી, કારનો કચ્ચરઘાણ, 6 લોકો ગંભીર, હોસ્પિટલ ખસેડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment