Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છરી બતાવી લૂંટ:મોરબીમાં લિફ્ટના બહાને બે શખ્સે સાથે મળી વેપારીને લૂંટી લીધો

    8 hours ago

    મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ન્યુ શ્રદ્ધા પાર્ક સોસાયટીમાં રહેતા વેપારી યુવાનના બાઈકમાં તેના જુના ગ્રાહક સહિત કુલ બે વ્યક્તિએ લિફ્ટ માંગી હોય પરિચિત હોવાથી બંનેને બાઇકમાં બેસાડ્યા હતા. પણ અધરસ્તે આ બન્ને શખ્સોએ પોત પ્રકાશી યુવાનને છરી બતાવી તેની પાસેથી રોકડા 15000 રૂપિયા તથા 50000 રૂપિયાની કિંમતમાં બાઈકની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા. આ બનાવ સંદર્ભે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે હાલમાં લુટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુના નગર પાસે ન્યુ શ્રદ્ધા પાર્કમાં રહેતા ભૂરારામ નરસીરામ ચૌધરી (ઉ.વ.32) નામના યુવાને મોરબી સીટી એ ફરિયાદ નોંધાવી હતી કે, લિફ્ટના નામે લૂંટ ચલાવી હતી.
    Click here to Read More
    Previous Article
    સત્તા માટે તોડજોડ:સરસ્વતી તાલુકા પંચાયતમાં ભાજપ- કોંગ્રેસ બન્નેને 12-12 બેઠક મળતાં ટાઇ પડી
    Next Article
    Stocks To Watch Today: Vedanta, Waaree Energies, Ceat, Bajaj Finance, Mobikwik

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment