Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લી જિલ્લાની ચૂંટણીનું પરિણામ:મોડાસા તાલુકા પંચાયત ભાજપ કોંગ્રેસ માટે અર્નિર્ણિત રહી, જાણો કઈ બેઠક પર કઈ પાર્ટીએ બાજી મારી

    1 day ago

    અરવલ્લી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે અરલવ્લી જિલ્લા પંચાયતમાં ભાજપે પોતાનો દબદબો જમાવી રાખ્યો છે, પરંતુ કોંગ્રેસે પણ ભાજપને ટક્કર આપતા જિલ્લા પંચાયતની 9 બેઠકો પોતાના નામે કરી છે. જ્યારે નગરપાલિકામાં ભાજપે કોંગ્રેસને પછાડી તમામ નગરપાલિકામાં ભવ્ય જીત નોંધાવી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે મિશ્રપ્રતિસાદ જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત 26 એપ્રિલના રોજ 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે મતદાન થયું હતું. વર્ષ 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા આ ચૂંટણી સેમીફાઈનલ તરીકે મનાય છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલના પૂર્વ સાંસદના પત્ની રંગેશ્વરીબેનનો પરાજય:ઘોઘંબા ખરોડ તાલુકા પંચાયત સીટ પર ભાજપ ઉમેદવાર હાર્યા, કાલોલમાં અપક્ષ જીત્યા
    Next Article
    સાબરકાંઠા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપની પકડ નબળી પડી:પોશીના તાલુકા પંચાયત AAP, વડાલી નગરપાલિકા કોંગ્રેસે જીતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment