Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં જીતુ વાઘાણીના ગઢમાં ગાબડું:પાટડીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ, માયાભાઈ આહીરની દીકરીનો કારમો પરાજય, સૌરાષ્ટ્ર-કચ્છની ચૂંટણીનું પરિણામ

    21 hours ago

    વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના નિધન અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદની ચૂંટણીના પરિણામ પર સૌની નજર મંડાયેલી છે. તો આવો જાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની 7 મહાનગરપાલિકા, 12 જિલ્લા પંચાયત, 32 નગરપાલિકા અને 89 તાલુકા પંચાયતનું રિઝલ્ટ. સૌરાષ્ટ્ર-કચ્છ 1.રાજકોટ 2.જામનગર 3.જૂનાગઢ 4.પોરબંદર 5.ગીર સોમનાથ 6.દેવભૂમિ દ્વારકા 7.અમરેલી 8.સુરેન્દ્રનગર 9.મોરબી 10.બોટાદ 11. ભાવનગર 12 કચ્છ
    Click here to Read More
    Previous Article
    IRS Daughter News : IRS की बेटी कांड में एक-एक हुए कई चौंकाने वाले खुलासे | Rahul Meena |Delhi Crime
    Next Article
    પૂર્વ IPS મનોજ નિનામાની હાર:ઓડ જિ.પં. બેઠક પર ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા, વિજાપુર તા.પં.ની ફુદેડા બેઠક પર લોકગાયિકા નેહા સુથારની જીત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment