Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર-કચ્છની ચૂંટણીનું પરિણામ:સૌપ્રથમ પોસ્ટલ બેલેટ પેપરના મતોની ગણતરી થશે, જુઓ જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાનું રિઝલ્ટ

    2 days ago

    વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઈનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીના નિધન અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ગોપાલ ઈટાલિયાની જીત બાદની ચૂંટણીના પરિણામ પર સૌની નજર મંડાયેલી છે. તો આવો જાણીએ સૌરાષ્ટ્ર-કચ્છની 7 મહાનગરપાલિકા, 12 જિલ્લા પંચાયત, 32 નગરપાલિકા અને 89 તાલુકા પંચાયતનું રિઝલ્ટ.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ ગુજરાતની ચૂંટણીનું પરિણામ:5 જિલ્લાની 132 બેઠક પર ભાજપ બિન હરીફ, જાણો કઈ બેઠક પર કઈ પાર્ટીએ બાજી મારી
    Next Article
    નવસારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી: મતગણતરી શરૂ:મહાનગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની 50 બેઠકોના પરિણામ આજે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment