Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતે ટૉસ જીત્યો, પહેલા બોલિંગ કરશે:ધોની આજની મેચ પણ નહીં રમે; હેડ-ટુ-હેડમાં બંને ટીમ બરાબરી પર

    17 hours ago

    IPL 2026ની 37મી મેચમાં ગુજરાત ટાઇટન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચ બપોરે 3.30 કલાકે શરૂ થશે. મહેન્દ્ર સિંહ ધોની આ મેચમાંથી પણ બહાર છે. તે અત્યાર સુધી આ સિઝનમાં એક પણ મેચ રમી શક્યો નથી. ચેન્નઈએ છેલ્લી 4માંથી 3 મેચ જીતી છે. ટીમ પોઇન્ટ્સ ટેબલમાં પાંચમા સ્થાને છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની નેટ રન રેટ (-0.790) નબળી છે અને ટીમ હાલમાં પોઇન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઉર્વિલ પટેલ, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, અંશુલ કંબોજ, નૂર અહેમદ, ગુરજપનીત સિંહ, અંશુલ કંબોજ. ગુજરાત ટાઇટન્સ (GT): શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, શાહરુખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, અરશદ ખાન, કાગિસો રબાડા, મોહમ્મદ સિરાજ.
    Click here to Read More
    Previous Article
    How to get 80 grams of protein daily with easy Indian meals
    Next Article
    સુરતમાં મસ્જિદના બાથરૂમમાં 5 વર્ષના માસૂમ પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય:15 વર્ષીય કિશોર સામે પોક્સો હેઠળ ગુનો નોંધાયો, માનવતાને શર્મસાર કરતી ઘટના

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment