Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પગમાં ઈજાના કારણે વૈભવને પકડીને બહાર લઈ જવો પડ્યો:હૈદરાબાદના બેટર્સની ધમાકેદાર બેટિંગ; જોફ્રા આર્ચરે ટ્રેવિસ હેડને પેવેલિયન ભેગો કર્યો

    1 day ago

    રાજસ્થાન રોયલ્સે IPL 2026ની 36મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 229 રનનો ટાર્ગેટ આપ્યો. શનિવારે સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં હૈદરાબાદે પહેલા ફિલ્ડિંગ પસંદ કરી, પરંતુ રાજસ્થાનના બેટર્સે શરૂઆતથી જ દબદબો બનાવી લીધો. ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 228 રન બનાવ્યા. આ ઇનિંગનો હીરો વૈભવ સૂર્યવંશી રહ્યો, જેણે 37 બોલમાં 103 રનની તોફાની ઇનિંગ રમી. તેણે માત્ર 36 બોલમાં સદી પૂરી કરી અને 12 છગ્ગા તથા 5 ચોગ્ગા ફટકાર્યા. બીજી તરફ ધ્રુવ જુરેલે પણ શાનદાર બેટિંગ કરતા 51 રન બનાવ્યા. છેલ્લી ઓવરોમાં ફરેરાએ 16 બોલમાં 33 રનની ઇનિંગ રમી. હૈદરાબાદ તરફથી ઈશાન મલિંગાએ સૌથી વધુ 2 વિકેટ ઝડપી. પેટ કમિન્સ, નીતિશ રેડ્ડી, સાકિબ હુસૈન અને પ્રફુલ્લ હિંગેને એક-એક વિકેટ મળી.
    Click here to Read More
    Previous Article
    RR vs SRH IPL 2026 LIVE Score: Catch drops wreak havoc for Royals; Abhishek, Kishan coasting for SRH
    Next Article
    કેચ પકડવા જતા એન્ગિડીનું માથું જમીન સાથે પટકાયું:એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જવો પડ્યો, 15 મિનિટ મેચ રોકવી પડી; હવે હાલત સ્થિર

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment