Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેચ પકડવા જતા એન્ગિડીનું માથું જમીન સાથે પટકાયું:એમ્બ્યુલન્સમાં સ્ટેડિયમ બહાર લઈ જવો પડ્યો, પંજાબને મળી જોરદાર શરૂઆત, દિલ્હીની બોલર્સને ધોયા

    2 days ago

    IPL 2026ની 35મી મેચમાં દિલ્હી કેપિટલ્સે પંજાબ કિંગ્સને 265 રનનો ટાર્ગેટ આપ્યો છે. અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા છે. આ સીઝનનો સૌથી હાઈએસ્ટ સ્કોર છે. દિલ્હીના કે.એલ. રાહુલે અણનમ સદી ફટકારી હતી. તેણે 152 રન બનાવ્યા, જે IPLમાં કોઈ ભારતીય ખેલાડી દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર છે. આ પહેલાનો રેકોર્ડ અભિષેક શર્મા (141 રન) ના નામે હતો, જે તેણે ગત સિઝનમાં પંજાબ સામે બનાવ્યો હતો. નીતિશ રાણાએ પણ શાનદાર 91 રનનું યોગદાન આપ્યું હતું. આ બંને ખેલાડીઓ વચ્ચે બીજી વિકેટ માટે 220 રનની પાર્ટનરશીપ થઈ હતી. બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન દિલ્હી કેપિટલ્સ (DC): કે.એલ. રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), નીતિશ રાણા, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવિડ મિલર, લુંગી એન્ગિડી, કુલદીપ યાદવ, ટી. નટરાજન, મુકેશ કુમાર. ઈમ્પેક્ટ પ્લેયર્સ: વિપ્રજ નિગમ, કરુણ નાયર, દુષ્મંથા ચમીરા, આશુતોષ શર્મા, ઓકિબ નબી ડાર. પંજાબ કિંગ્સ (PBKS): પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યેન્સન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાખ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઈમ્પેક્ટ પ્લેયર્સ: નેહલ વઢેરા, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ શેડગે, યશ ઠાકુર, વિષ્ણુ વિનોદ.
    Click here to Read More
    Previous Article
    ‘Remember the name: Telangana Rashtra Sena’ — With new party, Kavitha revives TRS name, takes on KCR and rivals
    Next Article
    ‘ખલનાયક રિટર્ન્સ’: 33 વર્ષ બાદ પાછો ફર્યો ‘બલ્લુ’:સળગતા હાથથી સિગારેટ સળગાવતા સંજુબાબાનો ભયંકર લુક; એક મિનિટના ટીઝરમાં ધ્રૂજાવી દેતાં દ્રશ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment