Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન:કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી

    2 days ago

    અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલ, 2026 (રવિવાર)ના રોજ મતદાન યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમરેલી દ્વારા નાગરિકોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરવામાં આવી છે. મતદાન સવારે 7 કલાકથી સાંજે 6 કલાક દરમિયાન થશે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરાયેલી આ ચૂંટણીમાં અમરેલી જિલ્લા પંચાયત, તમામ 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાઓ (અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા, દામનગર) માટે મતદાન થશે. અમરેલી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, ઈ.વી.એમ. નિદર્શન દ્વારા વ્યાપક લોકજાગૃતિના પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે જણાવ્યું હતું કે, "લોકશાહીના પાયાસમાન સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આ પર્વમાં પોતાના મતાધિકારનો અવશ્યપણે ઉપયોગ કરવા માટે અમરેલી જિલ્લાના દરેક મતદારોને હું અપીલ કરું છું."
    Click here to Read More
    Previous Article
    અમીરગઢ ચેકપોસ્ટ પરથી 14 કિલો ચરસ ઝડપાયું:બિહારી શખ્સ જયપુરથી પુણે ચરસની ડિલિવરી કરવા જતો હતો; દેશી પિસ્તોલ અને 16 જીવતા કારતૂસ મળી આવ્યા
    Next Article
    Surat Althana Tension |સુરતમાં વિધર્મી દ્વારા સગીરાની છેડતીથી આક્રોશની આગ | Gujarati Samachar|News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment