Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પાટીદાર સગીરાની છેડતી, ચૂંટણીના આગલા દિવસે ભયાવહ માહોલ:આરોપી અઝીઝને સ્થળે લવાતા ભીડ બેકાબૂ, પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર, ભાજપ સમર્થનમાં નારા લાગતા વિરોધ

    2 days ago

    સુરતના અલથાણ વિસ્તારમાં ગતરાત્રિના સવા આઠ વાગ્યાની આસપાસ પાટીદાર સમાજની 12 વર્ષની દીકરી એટલાન્ટા મોલના ટ્યુશનમાંથી ઘરે જઈ રહી હતી, ત્યારે 35થી 40 વર્ષના મહંમદ અઝીઝ નામના યુવકે તેણીની છેડતી કરી હતી. સગીરાએ ચીસાચીસ કરતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. રોષે ભરાયેલા લોકોએ પોલીસને બોલાવતા પહેલા જ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. 112 કંટ્રોલરૂમની ગાડી આવી ત્યારે પણ લોકોનો ગુસ્સો શાંત થયો નહોતો અને આરોપીને વાનમાંથી બહાર કાઢીને ફરીથી બેફામ માર માર્યો હતો. રાત્રિના સમયે સમયે 4 હજારથી વધુ લોકોએ અલથાણ પોલીસ સ્ટેશનને ઘેરી લેવા માહોલ તંગ બન્યો હતો. પોલીસે ભીડને કાબૂ કરવા લાઠીચાર્જ પણ કર્યો હતો. અલથાણ પોલીસના બળપ્રયોગમાં SPGના સભ્યોને ઈજા પહોંચતા મજુરા નિર્મલ હોસ્પિટલમાં એડમિટ છે. આજે આરોપી મહંમદ અઝીઝ લઈને પોલીસ રિકન્સ્ટ્રક્શન માટે સ્થળે પહોંચે તે પહેલાં જ પાટીદારો સમાજ સહિતના લોકો મોટી સંખ્યામાં એકઠાં થઈ ગયાં હતાં. અહીં કેટલાંક લોકોએ ભાજપ સમર્થનમાં નારા લગાવતા પાટીદારો આગેવાનોમાં રોષ જોવા મળ્યો હતો. પાટીદારોએ જય સરદારના નારા સાથે ચોખ્ખા શબ્દોમાં કહી દીધુ કે, અહીં કોઈ ભાજપના લોકો નથી, તમામ પાટીદારો છે. અહીં પક્ષ લઈને આવવો નહીં. રાત્રિના ભયાનક માહોલના દૃશ્યો…
    Click here to Read More
    Previous Article
    Raghav Chadha joins BJP : AAP का बड़ा चेहरा BJP में शामिल! सियासत में मचा बवाल | aap
    Next Article
    ચૂંટણીના એક દિવસ અગાઉ ફરી પોસ્ટર વોર શરૂ:'સ્થાનિક વિસ્તારના ઉમેદવારને જ મતદાન કરશો, આયાતી ઉમેદવારને મતદાન કરવાથી દૂર રહેશો'ના પોસ્ટર લાગ્યા, વોર્ડ ઓફિસરે બેનર હટાવી દીધું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment