Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રકે સર્જ્યો ગંભીર અકસ્માત:સિહોરના અમરગઢ પાસે અજાણ્યા ટ્રક હડફેટે બાળકને થઇ ગંભીર ઈજા

    2 days ago

    સિહોર તાલુકાના અમરગઢ ગામે રહેતા ગોપાલભાઈ બીજલભાઇ જોટાણાના માતા મુક્તાબેન તથા ગોપાલભાઈનો માસુમ દીકરો ગ્રંથ તેના ગામમાં ભાવનગર રાજકોટ હાઇવે રોડ ઉપર ડેરીમાં દૂધ ભરીને ચાલીને ઘરે પરત આવતા હતા. આ સમયે સોનગઢ તરફથી આવતા અજાણ્યા ટ્રક વાહને પોતાનો વાહન બે ફિકરાઈથી ચલાવી ગ્રંથ સાથે વાહન ભટકાડી તેને પછાડી દેતા તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સોનગઢ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    અમેરિકા-ઈરાન વચ્ચે પાકિસ્તાનમાં વાતચીત શક્ય:ઈરાનના વિદેશ મંત્રી ઈસ્લામાબાદ પહોંચ્યા, ટ્રમ્પે પોતાના જમાઈ અને વિશેષ દૂતને મોકલ્યા
    Next Article
    વીજળી ગુલ થઈ:આર.એમ.યુ. યુનિટની કેબલ કિટમાં આગ લાગતા શહેરના 2700 ઘરોમાં અંધારપટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment