Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં ચૂંટણી પહેલા કાયદો વ્યવસ્થા જાળવવા કવાયત:પશ્ચિમ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું

    16 hours ago

    પાલનપુર શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે પશ્ચિમ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ કર્યું છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ મતદારો નિર્ભયતાથી મતદાન કરી શકે તે સુનિશ્ચિત કરવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આ પેટ્રોલિંગમાં પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ આર. કે. પટેલ અને અન્ય પોલીસ જવાનો જોડાયા હતા. પોલીસે વિસ્તારોમાં ફરીને લોકોમાં સુરક્ષાની ભાવના મજબૂત કરી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂર્ણ થાય તે માટે આવા પેટ્રોલિંગ કાર્યક્રમો સતત ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીનું મતદાન:9.12 લાખથી વધુ મતદારો જિલ્લા પંચાયતની 32 અને તાલુકા પંચાયતની 165 બેઠકો માટે કરશે મતદાન
    Next Article
    પાટણમાં 3 નગરપાલિકાઓની ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ:21 વોર્ડ, 81 બેઠકો, 1.53 લાખથી વધુ મતદારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment