Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં નગરપાલિકા ચૂંટણીનો પ્રચાર તેજ:ઉમેદવારો દ્વારા મોડી રાત સુધી રેલીઓ, મતદારોને રિઝવવા પ્રયાસ

    2 days ago

    ગોધરા નગરપાલિકાની ચૂંટણી હવે નિર્ણાયક તબક્કામાં પ્રવેશી ચૂકી છે. મતદાનને આડે ગણતરીના કલાકો બાકી હોવાથી, તમામ રાજકીય પક્ષો અને અપક્ષ ઉમેદવારોએ પ્રચારમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. ગઈકાલે મોડી રાત સુધી ગોધરાના વિવિધ વિસ્તારોમાં પ્રચારનો ભારે ધમધમાટ જોવા મળ્યો હતો. ઉમેદવારો દ્વારા રાત્રિના સમયે વિવિધ વોર્ડમાં વિશાળ રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ-નગારા અને સૂત્રોચ્ચાર સાથે નીકળેલી આ રેલીઓમાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા. પ્રચારના અંતિમ કલાકોમાં મતદારોને રિઝવવા અને શક્તિ પ્રદર્શન કરવા માટે ઉમેદવારોએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરતના અશોક ચૌધરીના નામે 5 વોટર આઈડી કાર્ડ:5 અલગ EPIC નંબર, ફોટો અને વિગત એક જ; ચૂંટણી પંચનો મતદારયાદીમાં છબરડો?
    Next Article
    OTT Releases This Week (April 20- April 26): 24, Band Melam, Nukkad Naatak, Prathichaya, If Wishes Could Kill, Greenland 2: Migration, and More

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment