Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આચારસંહિતાનો ભંગ:પાટણમાં ભાજપના કથિત કાર્યકરોનો કીટ વિતરણ કરતો વિડીયો વાયરલ

    2 days ago

    ચૂંટણી માહોલ વચ્ચે પાટણ શહેરના વોર્ડ નં. 4 માં આચારસંહિતાના ભંગની ગંભીર ફરિયાદ ઉઠી છે. પીપળા ગેટ વિસ્તારના રહેવાસી ગોવિંદજી ઠાકોરે ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે, 20 એપ્રિલની રાત્રે કુબેર નગર સોસાયટીમાં કથિત ભાજપના કાર્યકરો દ્વારા મતદારોને લલચાવવા માટે ગેરકાયદેસર રીતે ઘરે ઘરે કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઘટનાના વીડિયો પુરાવા તરીકે રજૂ કરી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ મામલે પાટણ ચૂંટણી અધિકારી હિરેન ચૌહાણે તાત્કાલિક નોંધ લઈ નગરપાલિકાના ચીફ ઓફિસરને તપાસના આદેશ આપ્યા છે. તપાસનો રિપોર્ટ આવ્યા બાદ સત્ય હકીકતને આધારે જવાબદારો સામે કાયદેસરનાં પગલાં ભરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ખાસ:ચૂંટણીમાં ગ્લાસથી લઈ લીલા મરચાં સુધીના અપક્ષોના પ્રતિકો‎‎
    Next Article
    મતદાન પહેલાં 9 ચેક પોસ્ટ પર સખ્ત પહેરો‎:દારૂ-પૈસાની હેરાફેરી અટકાવવા ચેકપોસ્ટ પર રાતભર ચેકીંગ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment