Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોની-રોહિત બન્ને રમી રહ્યા નથી:ચેન્નઈએ પહેલી વિકેટ ગુમાવી, કેપ્ટન ઋતુરાજ આજે પણ નિષ્ફળ ગયો; ગઝનફરને વિકેટ મળી

    4 days ago

    IPLમાં આજે 'એલ-ક્લાસિકો' મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વચ્ચે મેચ MIના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. MIએ પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ ફેરફાર કર્યો નથી. જ્યારે CSKએ પ્લેઇંગ-11માં બે બદલાવ કર્યા છે. ચેન્નઈનો સ્કોર 4 ઓવરમાં 51/1 છે. ટીમ તરફથી સંજુ સેમસન અને સરફરાઝ ખાન ક્રિઝ પર છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 મુંબઈ ઈન્ડિયન્સ (MI): ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફેન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, જસપ્રીત બુમરાહ, ક્રિશ ભગત, અલ્લાહ ગઝનફર અને અશ્વની કુમાર. ઇમ્પેક્ટ પ્લેયર્સ: વિલ જેક્સ, રાજ બાવા, શાર્દૂલ ઠાકુર, દાનિશ માલેવાર, મયંક માર્કંડે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, કાર્તિક શર્મા, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, ગુરજપનીત સિંહ અને મુકેશ ચૌધરી. ઇમ્પેક્ટ પ્લેયર્સ: પ્રશાંત વીર, મેથ્યુ શોર્ટ, મેટ હેનરી, અકીલ હોસેન, ઉર્વિલ પટેલ
    Click here to Read More
    Previous Article
    दोस्त की Girlfriend का गिफ्ट खोला, अंदर से जो निकला देखकर Instagram को जलन हो गई | Social List
    Next Article
    Editor’s View: 'ઈરાન પર પરમાણું બોમ્બ ફોડો':ટ્રમ્પના પ્લાનનો સૌથી મોટો ધડાકો, જમાઇ કુશનર અને ગુજરાતી પટેલે ટેન્શન વધાર્યું, હનિટ્રેપમાં સાયન્ટિસ્ટ સિક્રેટ ઓકી ગયા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment