Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં તાલુકાના સરપંચોનું સંમેલન યોજાયું:આગામી ચૂંટણી માટે ભાજપને સમર્થન આપવા આહ્વાન

    9 hours ago

    હિંમતનગર ખાતે આજે તાલુકા ભાજપ અને તાલુકા યુવા મોરચા દ્વારા સરપંચોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલન આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું હતું. સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય ભાજપને વધુમાં વધુ જનસમર્થન પ્રાપ્ત થાય તે માટે સરપંચોને માર્ગદર્શન આપવાનો હતો. આ પ્રસંગે સરપંચોને ભાજપના ઉમેદવારોને સમર્થન આપવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, ધારાસભ્ય વી. ડી. ઝાલા, જિલ્લા મહામંત્રી પ્રેમલભાઈ દેસાઈ અને બીપીનભાઈ ઓઝા, તાલુકા પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, યુવા મોરચા જિલ્લા પ્રમુખ ડૉ. ધવલભાઈ રાવલ, મહામંત્રી રવિન્દ્રસિંહ પરમાર, ઉપપ્રમુખ વિનોદસિંહ ઝાલા તથા સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ઇન્ચાર્જ વિનોદભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    બનાસકાંઠામાં 51 નાસતા ફરતા આરોપી ઝડપાયા:ચૂંટણી પહેલાં પોલીસની વિશેષ ડ્રાઈવમાં સફળતા
    Next Article
    US-Iran War Can Push Over 30 Million People Into Poverty, UN Official Warns

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment