Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં બાસ્કેટબોલ મેચ દ્વારા મતદાન જાગૃતિ:ખેલાડીઓ, વાલીઓ અને ઉપસ્થિત સૌએ મતદાન કરવા અંગેના શપથ લીધા

    9 hours ago

    જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પી.બી. પંડ્યાના માર્ગદર્શન હેઠળ, આગામી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી-2026માં મહત્તમ મતદાન થાય તે હેતુથી એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર-જામનગર દ્વારા સંયુક્ત ઉપક્રમે જિલ્લા રમત સંકુલ ખાતે બાસ્કેટબોલ મેચનું આયોજન કરીને નાગરિકોને મતદાન કરવા માટે જાગૃત કરાયા હતા. આ બાસ્કેટબોલ મેચમાં ભાગ લેનાર ખેલાડીઓ, તેમના વાલીઓ અને ઉપસ્થિત સૌએ મતદાન કરવા અંગેના શપથ લીધા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય લોકશાહી પ્રક્રિયામાં વધુને વધુ લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવાનો હતો. આ પ્રસંગે જિલ્લા રમતગમત અધિકારી ભાવેશ રાવલીયા અને બાસ્કેટબોલ કોચ સુનીલ ઠાકર દ્વારા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમણે નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અને લોકશાહીને મજબૂત બનાવવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ઉદ્યોગપતિની પત્નીનો આપઘાત:બંગલોના ત્રીજા માળે બેડરૂમમાં ફાંસો ખાધો, બે મહિના પહેલા જ લગ્ન થયા'તા; કેજરીવાલ પરિવાર હાર્મની યાર્ન્સનો માલિક
    Next Article
    5 Crore Voters, 3 Lakh Officials: Tamil Nadu Gears Up For Key Polls

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment