Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એનાલિસીસ:વ્યારામાં ‘ચૂંટણી જંગ’, કોઈ કરોડોનો‎આસામી તો કોઈ પાસે સોનાના નામે 0‎

    11 hours ago

    વ્યારા નગર પાલિકાની આ ચૂંટણીમાં ઉમેદવારોની સંપત્તિમાં આસમાન-જમીનનો તફાવત જોવા મળી રહ્યો છે. આ ચૂંટણીમાં સૌથી વધુ ધનવાન વોર્ડ નંબર 6 ના ભાજપના ઉમેદવાર તેજસભાઇ ચંપકભાઈ પંચાલ છે. તેમની પાસે 30 તોલા સોનું લાખની રોકડ, ₹1 કરોડની થાપણો અને અંદાજે ₹51.76 લાખની અન્ય મિલ્કતો છે. આર્થિક પ્રભાવ | ભાજપના સધ્ધર ઉમેદવારો પ્રચાર-પ્રસારમાં વધુ ખર્ચ કરવાની ક્ષમતા ધરાવે છે, જે ચૂંટણીમાં દબદબો બનાવી શકે છે. શૈક્ષણિક અસર | શિક્ષિત ઉમેદવારો (LLB, BE) ની હાજરીથી પાલિકાના વહીવટી પ્રશ્નો અને કાયદાકીય સમજમાં મતદારોનો વિશ્વાસ વધી શકે છે. સ્થાનિક જોડાણ | સોનું કે મિલ્કત વગરના સામાન્ય ઉમેદવારો ‘સામાન્ય માણસ’ હોવાનું કાર્ડ રમીને ગરીબ અને મધ્યમ વર્ગના મતો મેળવી શકે છે. વ્યારા નગરપાલિકામાં આ વખતે સંપત્તિ અને શિક્ષણના સમીકરણો મૂરતિયાઓના ભાવિ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
    Click here to Read More
    Previous Article
    Trump extends Iran ceasefire: What mediator Pakistan stands to gain, what it means for India
    Next Article
    અરવલ્લી SOGનો સપાટો:માલપુરના ઉભરાણમાં વૃદ્ધાને વિશ્વાસમાં લઈ 2.50 લાખના કડલા પડાવનાર 2 ઠગ ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment