Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાજલ મહેરિયાના ત્રણ ધડાકા:લવમેરેજ અંગે ખૂલીને બોલી, વિદ્યાર્થીની આંખમાં પરિકર ઘુસાડી દીધું, અમદાવાદની સ્કૂલના બનાવથી વાલીઓ ફફડ્યા

    13 hours ago

    વિકાસ કામોમાં વિલંબ બદલ જાહેરમાં માફી માંગી ગોંડલની ચરખડી ગામે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ જાહેરમાં માફી માંગી કહ્યુ ‘ભૂલ થઈ હોય તો માફી માંગુ છું’ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સી.આર. પાટીલની 'આપ'ને ફેંકી ખુલ્લી ચેલેન્જ સુરતમાં આમ આદમી પાર્ટીને સી આર પાટીલે ચેલેન્જ આપી કહ્યુ જો તમારામાં દમ હોય તો ગત ચૂંટણીમાં મેળવેલી 27 બેઠકો આ વખતે બચાવીને બતાવો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૂંટણી પ્રચારમાં AI રીલનો નવો ટ્રેન્ડ ચુંટણીમાં ઉમેદવારો હવે પ્રચાર માટે AI રીલનો ઉપયોગ કરી રહ્યા છે .. જેમાં BJPએ રીલ થી વિકાસના કામો અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો તો 'આપ'એ રીલથી રોડ રસ્તની હાલત બતાવી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કાજલ મહેરિયાનો લગ્ન વિવાદ અંગે ખુલાસો કાજલ મહેરિયાએ પોતાના લગ્ન અને પારિવારિક વિવાદ મુદ્દે વીડિયો શેર કર્યો અને તેના અલ્પેશ સાથેના દોઢ વર્ષના સંબંધોની જાણ પરિવારને કરી હતી, પરંતુ પરિવારે મંજૂરી ન આપતા તેણે આ પગલું ભર્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બે વિદ્યાર્થીઓના ઝઘડામાં આંખમાં પરિકર માર્યું અમદાવાદની ઈસનપુર પબ્લિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓના ઝઘડામાં વચ્ચે પડેલા વિદ્યાર્થીને એક વિદ્યાર્થીએ આંખમાં પરિકર મારી દીધું . ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલમાં ખસેડાયો જ્યા તેનું આપરેશન કરાયું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગઝવા એ હિન્દના સપના જોતા 2 આતંકી ઝડપાયા ગુજરાત ATSએ કટ્ટરપંથી વિચાર ધરાવતા બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ સોશિયલ મીડિયા મારફતે ગઝવા એ હિન્દની સ્થાપના કરવાનું વિચારતા હતા.. બન્ને મોબાઇલમાંથી દેશ વિરોધી પ્રવૃત્તિના પ્લાનિંગની ચેટ મળી આવી છે ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઓવરટેકની લ્હાયમાં બે નિર્દોષના જીવ ગયા કાલાવડ-જામનગર હાઈવે પર હિટ-એન્ડ-રનની ઘટનામાં એક મહિલા અને સગીરનું મોત થયું જ્યારે 4 લોકોને ઈજા થઇ હતી. કારચાલકે મુખ્ય રોડ છોડીને વાહનને કાચા રસ્તે ઉતાર્યુ જ્યા શેરડીનો રસ પીતા લોકો પર કાર ફરી વળી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી' ગાંધીનગરની DPS સ્કૂલમાં અભ્યાસ કરતી અને અમદાવાદમાં રહેતી ધો. 9ની વિદ્યાર્થિની ઘર છોડીને જતી રહી પાછળ નોટમાં લખીને નીકળી કે 'અગર મુજે આના પડેગા તો બસ મેરી લાશ હી આયેગી' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉધના સ્ટેશન પર લાઇનમાં લોકોને ટ્રેનમાં બેસાડાયા સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારની અફરાતફરી બાદ મંગળવારે 4 વિશેષ ટ્રેનો દોડાવાઇ જેમાં 8 હજારથી વધુ મુસાફરો વતન પરત ફર્યા... સાથે મુસાફરોને ભીડ કરવાને બદલે નિર્ધારિત 'હોલ્ડિંગ એરિયા'માં રાખી પસાર કરાયા ... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી ગુજરાતમાં આકરી ગરમી પડવાની સંભાવના, રાજકોટ 41.1 ડિગ્રી સૌથી ગરમ શહેર તો મંગળવારે 42 પહોચવાની સંભાવના તો અમદાવાદ, વડોદરા અને અમરેલીમાં પણ તાપમાન 41 ડિગ્રીને પાર આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પે કહ્યું- મેં ઈરાનમાં સત્તા બદલી નાખી:જલ્દી મોટી ડીલ થઈ શકે છે, હવે ઈરાન પાસે બીજો કોઈ રસ્તો નથી; ટ્રમ્પની ચોખવટ- સીઝફાયર નહીં લંબાવાય
    Next Article
    એક મતની તાકાત સમજાવતા વિદ્યાર્થીઓ:રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રચ્યું 'VOTE', પરિવારોમાં 100 ટકા મતદાન કરાવવા લીધા શપથ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment