Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાશિક ટીસીએસમાં થયેલો ચર્ચિત મામલો:ટીસીએસમાં જાતીય શોષણ મામલે મુખ્ય સૂત્રધાર નિદા ખાન સસ્પેન્ડ

    9 hours ago

    નાશિકમાં એક જાણીતી આઈટી કંપનીમાં થયેલા જાતીય શોષણ અને ધર્મ પરિવર્તન સંબંધિત ગંભીર મામલે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી છે. આ કેસમાં મુખ્ય આરોપી તરીકે સામે આવેલી નિદા ખાન હાલમાં તપાસ એજન્સીઓના રડાર પર છે, અને ફરાર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. આ મામલે સોમવારે નાશિક જિલ્લા સેશન્સ કોર્ટમાં નિદા ખાનની આગોતરા જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. લગભગ એક કલાક સુધી બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે વધુ સુનાવણી 27 એપ્રિલ સુધી મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે. પોલીસના પ્રાથમિક તપાસ મુજબ, નિદા ખાન પર નાશિકમાં ધર્મ પરિવર્તન સાથે જોડાયેલું ગેરકાયદેસર નેટવર્ક ચલાવવાનો આરોપ છે. તપાસકર્તાઓ તેને આ સમગ્ર રેકેટની મુખ્ય સૂત્રધાર ગણાવી રહ્યા છે. સાથે જ, કેસમાં જાતીય શોષણના ગંભીર આક્ષેપો પણ સામેલ છે, જેને કારણે મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. મહત્ત્વની વાત એ છે કે, નિદા ખાન ગર્ભવતી હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને તેની તરફથી આગોતરા જામીન માટે અરજી દાખલ કરવામાં આવી છે. જોકે, પોલીસ તેની શોધખોળ માટે સતત પ્રયાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    એમએમઆરડીએ દ્વારા મહત્ત્વપૂર્ણ પગલું:મુંબઈ 3.0 માટે રાયગઢમાં 216 એકર જમીન સંપાદન
    Next Article
    April 26 local body elections in Gujarat: Days after withdrawing from corporation polls, Surat Congress leader joins BJP citing ‘groupism’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment