Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂમિપૂજન:રાજુલાના રામપરા ખાતે ગ્રામજનો દ્વારા પ્રવેશદ્વારનું મકરાયુ

    5 days ago

    રાજુલા તાલુકાના રામપરા ર ગામે સ્વ. જીકારભાઈ ભગવાનભાઈ વાઘના સ્મરણાર્થે ગામના પ્રવેશદ્વારના નિર્માણ માટે ભૂમિપૂજન વિધિ યોજાઈ હતી. મુખ્ય પ્રવેશ સ્થાને બનનાર આ ગેટ આવનારા સમયમાં ગામની ઓળખરૂપ બની રહેશે. રાજુલાના રામપરા ગામે બનનાર આ પ્રવેશદ્વાર માટે ગામના દાતા લાલાભાઈ જીકારભાઈ વાઘ, તથા વિશાલભાઈ જીકારભાઈ વાઘ દ્વાર ભૂમિદાન કરવામાં આવ્યું છે. તેમજ ગેટના નિર્માણ માટે પણ સહયોગ આપવામાં આવ્યો છે. આ પ્રસંગે પૂજન વિધિ નિર્મોહી અખાડા પરિષદના અધ્યક્ષ મહંત રાજેન્દ્રદાસ બાપુની હાજરીમાં યોજાઈ હતી. ઉપરાંત કળાઈના ગઢ વાઢ સુવાઈ માંના પુજારી પ્રકાશદાદાએ પણ હાજરી આપી આશીર્વાદ આપ્યા હતા. ભૂમિપૂજન કાર્યક્રમ દરમિયાન સાવજભાઈ ભગવાનભાઈ વાઘ, દેસુરભાઈ વાઘ, બાબુભાઈ એ. વાઘ, લખમણભાઈ વાઘ, ઉપસરપંચ સાવજભાઈ વાઘ, ભગવાન ભાઈ વાઘ, જયેશભાઈ, તેમજ સેવક દુલાભાઈ વૃંદાવન બાગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
    Click here to Read More
    Previous Article
    પાટોત્સવ‎:1.50 કરોડના ખર્ચે નિર્માણ પામેલા રામજી મંદિરનો પાટોત્સવ
    Next Article
    વિદ્યાર્થીઓને અપાયું માર્ગદર્શન:પોલીસે સાઈબર ક્રાઈમ અંગે છાત્રોને સમજણ આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment