Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાયગઢમાં વૈજનાથ મહાદેવ મંદિરમાં પરશુરામ જયંતિની ઉજવણી:ભગવાન પરશુરામની પ્રતિકૃતિનો સંધ્યા શણગાર અર્પણ કરાયો

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રાયગઢ ખાતે આવેલા વૈજનાથ મહાદેવ મંદિરમાં પરશુરામ જયંતી નિમિત્તે ભગવાન પરશુરામની પ્રતિકૃતિનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. આ સંધ્યા શણગાર રવિવારે અર્પણ કરાયો હતો. આ સંધ્યા શણગારમાં ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામની કલર વડે સુંદર પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. આ પ્રતિકૃતિને વૈજનાથ મહાદેવને અર્પણ કરીને મંદિરને શણગારવામાં આવ્યું હતું. આ અનોખો શણગાર તૈયાર કરવા માટે ત્રણ ભક્તોએ ત્રણ કલાકની મહેનત કરી હતી. કાળો, સફેદ, કેસરી, પીળો અને ઓરેન્જ સહિત કુલ ૧૦ કિલો કલરનો ઉપયોગ કરીને ભગવાન પરશુરામજીની આ પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    Expert Explains | US says Iran talks to continue tomorrow: In one week since last round, what has changed?
    Next Article
    મોરબીમાં પરશુરામ જયંતિ શોભાયાત્રા:રાજ્ય મંત્રી કાંતિ અમૃતિયા સહિત અનેક રાજકીય આગેવાનો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment