Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આકરા તાપ વચ્ચે કમોસમી વરસાદની આગાહી:મેવાણીને વિરોધના કારણે સભાસ્થળ બદલવું પડ્યું, ભાજપના વિરોધમાં અઢી લાખ રઘુવંશીઓ

    11 hours ago

    મહિલા અનામત બિલ મામલે કોંગ્રેસ પર પ્રહાર કેન્દ્રીય મંત્રી રક્ષા ખડસેએ મહિલા અનામત બિલ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા. કહ્યું મહિલા અનામત બિલનો વિરોધ કરનાર કોંગ્રેસનો હિસાબ દેશની મહિલાઓ કરશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સ્ટાર પ્રચારકે મિટિંગ સ્થળ બદલવું પડ્યું. અમદાવાદના ચાંદખેડામાં કોંગ્રેસના સ્ટાર પ્રચારક જીગ્નેશ મેવાણીનો વિરોધ.. પેરાશૂટ ઉમેદવારને ટિકિટ આપી હોવાથી વિરોધ કરાતા મિટીંગ સ્થળ બદલવું પડ્યું..માત્ર એક ઉમેદવાર માટે પ્રચાર કરવો પડ્યો.. બાકીના ત્રણ ઉમેદવાર પ્રચારમાં પણ ના જોડાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અઢી લાખ રઘુવંશીઓ ભાજપના વિરોધમાં રાજકોટમાં રઘુવંશી સમાજે ભાજપ સામે ‘NOTA’નું શસ્ત્ર ઉગામ્યું..સમાજની 6 ટિકિટની માગ સામે માત્ર 3 ટિકિટ મહિલાઓને આપી.. એક પણ પુરુષ ઉમેદવારને સ્થાન ન મળતા સભા કરી એમએલએ અને સિસ્ટમ સામે વિરોધ વ્યક્ત કર્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આયોજનના અભાવે રેલવે સ્ટેશન પર અફરાતફરી સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અફરાતફરી..લગ્નસરા, વેકેશન અને ગેસની અછતને કારણે પરપ્રાંતીયોનો વતન જવા ધસારો,.. પોલીસે લાઠીચાર્જ કરવાની નોબત આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાણીપીણીમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત ખાણીપીણીમાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત.. શાહીબાગમાં એક ડોક્ટરને વિલિયમ જોન્સ પિત્ઝામાંથી વાળ નીકળ્યો. તો હાઈકોર્ટના ઓફિસરે ઝેપ્ટો પરથી મગાવેલા પાઉંમાંથી જીવાત નીકળી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધંધુકા હત્યાકાંડ મામલે SITની રચના કરાઈ ધંધુકા હત્યાકાંડ મામલે એસઆઈટીની રચના કરવામાં આવી. બે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. બાઈક ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે યુવકની હત્યા કરવામાં આવી હતી.. જે બાદ ટોળાએ આગજની અને તોડફોડ કરી હતી.ટોળા સામે પણ ફરિયાદ દાખલ કરાઈ છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આરોગ્ય વિભાગમાં બદલીઓ રોકવા પડાવાય છે પૈસા ખેડા આરોગ્ય વિભાગમાં બદલી રોકવા માટે 30 થી 50 હજાર રુ. પડાવાતા હોવાનો વીડિયો વાયરલ..આરોગ્ય કર્મચારીએ આ આક્ષેપ કર્યા છે. જો કે જિલ્લા આરોગ્ય અધિકારીએ આ વાતને રદિયો આપી દીધો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PSIની 858 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIની 858 જગ્યાઓ માટે આજે લેખિત પરીક્ષા યોજાઈ . અમદાવાદ શહેર અને ગ્રામ્યના વિવિધ કેન્દ્રો પર 45 હજારથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આમ આદમી પાર્ટી માટે દિલ્હીથી ફંડિંગ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટીને દિલ્હીથી મળી રહ્યું છે ફંડિંગ..હવાલા નેટવર્કમાં હિમાંશુ પાહુજાની સંડોવણીનો ક્રાઈમ બ્રાન્ચે ઘટસ્ફોટ કર્યો.. સીસીટીવીના આધારે તપાસ શરૂ કરવામાં આવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી અસહ્ય ગરમી વચ્ચે ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી: વેસ્ટન ડિસ્ટર્બન અને સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક જિલ્લામાં વરસાદ થશે.. તો મોટા ભાગના શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    Iran America War Update: Iran ने Trump को कहा 'Idiot! Hormuz अभी भी बंद' | Audio Clip Viral | Hormuz
    Next Article
    ​ભગવાન પરશુરામ જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી:111 કુંડી મહાવિષ્ણુ યાગ અને ભવ્ય શોભાયાત્રામાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment