Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંડળીમાં ગ્રહોનો પ્રકોપ?:જાણો કષ્ટદાયક સમયમાંથી બહાર આવવાના અકસીર ઉપાયો

    12 hours ago

    મિત્રો જીવન યાત્રા દરમિયાન દરેક વ્યક્તિ સારા અને ખરાબ બંને સમયમાંથી પસાર થતા હોય છે જ્યાં સુધી સારો સમય હોય ત્યાં સુધી તો કોઈ ડોક્ટર વકીલ કે જ્યોતિષીની લેશ માત્ર જરૂર પડતી નથી પરંતુ જેવો ખરાબ સમય શરૂ થાય એટલે તુરંત જ જાતકને જ્યોતિષીની જરૂર પડતી હોય છે .અહીં કેટલાક મુદ્દાઓ નું વર્ણન કરવામાં આવ્યું છે સાથે સાથે કેટલીક જ્યોતિષીય વિશેષ વાતો પણ કરવામાં આવ્યું છે કે જેના દ્વારા તમારો સારો સમય ચાલે છે કે ખરાબ સમય ચાલે છે તે તમે જાતે નક્કી કરી શકો છો. ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડૉ.પંકજ નાગર પ્રસ્તુત વીડિયોમાં કેટલીક બાબતોનું વિશ્લેષણ કરે છે અને તે દ્વારા તમારો સમય કેવો ચાલે છે તેની જાણ કરે છે જો તમારી કુંડળીના સૂર્ય ચંદ્ર શનિ કે રાહુ દ્વારા દૂષિત થતા હોય તો તમારો અતિ દુઃખદ કષ્ટદાયક સમય આવે છે એમાં લેશમાત્ર શંકા નથી. મિત્રો આ વિડીયો ધ્યાનથી જુઓ અને તેમાં જણાવેલા ઉપાય ને અમલમાં મૂકી અને ખરાબ સમયમાંથી બહાર આવો તેવી અમારી પ્રાર્થના અને શુભેચ્છા. drpanckaj@gmail.com
    Click here to Read More
    Previous Article
    ચારધામ યાત્રાના પહેલા દિવસે ખુલશે ગંગોત્રી-યમુનોત્રીના કપાટ:ધામમાં પહોંચી મા ગંગાની ડોલી, ખરસાલીથી મા યમુનાની વિદાય; કૈલાસ માટે તૈયાર બાબા કેદાર
    Next Article
    'બિગ બોસ મરાઠી 6' પર સોનાલી રાઉતના ગંભીર આરોપો:ખાવામાંથી વંદા અને મરેલા ઉંદરો મળવાથી સ્પર્ધકોની સુરક્ષા પર સવાલ

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment