Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઈફ લાઈન મળ્યા બાદ આયુષ મ્હાત્રેની તોફાની બેટિંગ:બીજી ઓવરમાં ચેન્નાઈએ પહેલી વિકેટ ગુમાવી, સંજુ સૈમસન કેચ આઉટ

    1 day ago

    સનરાઇઝર્સ હૈદરાબાદે IPLમાં શનિવારની બીજી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સને 195 રનનો ટાર્ગેટ આપ્યો છે. રાજીવ ગાંધી સ્ટેડિયમમાં CSKએ ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. SRHએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 194 રન બનાવ્યા છે. અભિષેક શર્મા અને હેનરિક ક્લાસેને 59-59 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. CSK તરફથી જેમી ઓવરટન અને અંશુલ કંબોજે 3-3 વિકેટ ઝડપી હતી. જ્યારે મુકેશ ચૌધરીને 2 વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH): ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન (કેપ્ટન, વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલિલ અરોરા, અનિકેત વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન અને પ્રફુલ્લ હિંગે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK): સંજુ સેમસન (વિકેટકીપર), ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), આયુષ મ્હાત્રે, સરફરાઝ ખાન, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, જેમી ઓવરટન, નૂર અહમદ, અંશુલ કંબોજ, મુકેશ ચૌધરી, ગુરજપનીત સિંહ.
    Click here to Read More
    Previous Article
    A child’s murder in 2023, a hit-and-run last year: How UP cops uncovered a chilling link
    Next Article
    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવ-થરાદની મુલાકાતે:કહ્યું: 'બહેનોની સામે જે પડ્યા સમજો એનો ખાતમો થયે જ છુટકો; વિપક્ષ અત્યારે સામે પડ્યું છે, હવે બહેનોની તાકાત જોજો'

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment