Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં સબીહા હોસ્પિટલ પાસે ભંગારના ડેલામાં આગ:અગમ્ય કારણોસર લાગી, કોઈ જાનહાનિ નહીં

    6 days ago

    બોટાદ શહેરના સાળંગપુર રોડ પર આવેલી સબીહા હોસ્પિટલ નજીક એક ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમને તાત્કાલિક બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. સદનસીબે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ટીપી સ્કીમ-5 સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ:40% જમીન મફત આપવા સાથે 900 કરોડના ડેવલોપમેન્ટ ચાર્જ મુદ્દે ખેડૂતોએ સરકાર સામે બાંયો ચડાવી
    Next Article
    GT vs KKR LIVE Score, IPL 2026: KKR's Rs 25.2 Crore Star Fails Bat Test In Dramatic Moment vs Gujarat Titans

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment