Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના હરણકુઈમાં ભંગારના ડેલામાં વિકરાળ આગ:ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા, ફાયર ઘટનાસ્થળે

    1 week ago

    બોટાદના હરણકુઈ વિસ્તારમાં આવેલા એક ભંગારના ડેલામાં ભીષણ આગ લાગી છે. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા, જેને જોવા માટે આસપાસના લોકો એકઠા થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બોટાદ નગરપાલિકાના બે ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લેવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ અકબંધ છે.
    Click here to Read More
    Previous Article
    સિવિલ જજને 15 દિવસમાં જેલ સમક્ષ સરેન્ડર થવા હાઇકોર્ટનો આદેશ:આવક કરતા વધુ સંપતિના કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જજને 2 વર્ષ કેદની સજા ફટકારી હતી
    Next Article
    'લોકશાહી બચાવો'ના નારા સાથે કોંગ્રેસના ઉગ્ર ધરણા:'ગુજરાતમાં લોકશાહીની હત્યા થઈ રહી છે', અમિત પટેલનો આક્ષેપ-ફોર્મ ખેંચાવવા ભાજપે ગુંડાતત્વોનો સહારો લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment