Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડા હાઇવે પર ક્રિસ્ટલ સ્કૂલ સામે છકડો રિક્ષા પલટી:રિક્ષામાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, કોઈ જાનહાનિ નહીં

    5 days ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં મોડાસા-ગોધરા હાઇવે પર ક્રિસ્ટલ સ્કૂલ સામે એક પેસેન્જર ભરેલો છકડો પલટી ગયો હતો. આ અકસ્માતમાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બે મહિલા, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે. પ્રાથમિક માહિતી અનુસાર, છકડા ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા આ ઘટના બની હતી. સદનસીબે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ કોંગ્રેસ ઉમેદવારોએ સ્વખર્ચે રોડના ખાડા પૂર્યા:વોર્ડ 9 માં જનતાની હાલાકી દૂર કરવા રસ્તાનું સમારકામ
    Next Article
    4 from Surat held for duping Valsad man of Rs 1.11 cr in ‘digital arrest’ case , main accused on the run

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment