Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરૂણાંતિકા:છાતીએ બાંધેલું દોરડું તૂટતા ટાંકામાં ન્હાવા પડેલા યુવાનનું ડૂબી જતા મોત

    3 days ago

    બગસરા તાલુકાના કાગદડી ગામની સીમમાં આવેલા ખેતરમાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી એક યુવાનનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ગઈ કાલે બપોરે આશરે 02:00 વાગ્યે કાગદડી ગામની સીમમાં દિનેશભાઇ વીરાભાઇ ચાવડાની વાડીએ રહેતા અને મૂળ ધારી તાલુકાના મીઠાપુર નક્કી ગામેના હમીરભાઇ લાલજીભાઇ માથાસુળીયા (ઉ.વ.30) પાણીના ટાંકામાં નહાવા માટે પડ્યા હતા. તે દરમિયાન તેમની છાતીએ બાંધેલું દોરડું અચાનક તૂટી જતા તેઓ ટાંકાના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. બાદ ઘટનાની જાણ મીઠાપુર ગામના લાલજીભાઇ પાંચાભાઇ માથાસુળીયા (ઉ.વ.55) દ્વારા કરવામાં આવતા આસપાસના લોકો દોડી આવી યુવકને કૂવામાંથી બહાર કાઢવાની કવાયત શરૂ કરવામાં આવી હતી. પરંતુ તે દરમિયાન તેનું મોત થઈ ગયું હતું. ઘટનાની જાણ થતાંજ બગસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વાપીમાં RPFએ 3 કેબલ ચોર ઝડપ્યા:‘ઓપરેશન રેલ સુરક્ષા’ હેઠળ લાખોની રેલવે સંપત્તિ બચી
    Next Article
    Exclusive: Sanjiv Goenka Slams "Unjust" Social Media Scrutiny Over 'One Incident'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment