Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નમન ધીર ફિફ્ટી ફટકારીને આઉટ:શશાંકે કેચ આઉટ કરાવ્યો, સેન્ચુરિયન પાર્ટનરશિપ તૂટી; ડી કોક સદીની નજીક

    2 weeks ago

    IPL 2026ની 24મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પંજાબે ટૉસ જીતીને બોલિંગ પસંદ કરી છે. કેપ્ટન શ્રેયસ અય્યરે જાહેરાત કરી કે પાછલી મેચની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી. MI એ ત્રણ ફેરફાર કર્યા છે. રોહિત શર્મા, મિચેલ સેન્ટનર અને ટ્રેન્ટ બોલ્ટ આ મેચ રમી રહ્યા નથી. ક્વિન્ટન ડી કોક, મયંક રાવત અને દિપક ચહરને તક આપી છે. મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ- 11: ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રાયન રિકલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), શેરફેન રધરફોર્ડ, નમન ધીર, મયંક રાવત (ડેબ્યૂ), શાર્દુલ ઠાકુર, દીપક ચાહર, જસપ્રિત બુમરાહ. ઇમ્પેક્ટ પ્લેયર: ટ્રેન્ટ બોલ્ટ, મયંક માર્કંડે. પંજાબ કિંગ્સની પ્લેઈંગ- 11: પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), પ્રિયાંશ આર્ય, શ્રેયસ અય્યર (કેપ્ટન), કૂપર કોનોલી, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, માર્કો યાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, વિજયકુમાર વૈશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ. ઈમ્પેક્ટ પ્લેયર્સ: નેહલ વાઢેરા, વિષ્ણુ વિનોદ, હરપ્રીત બ્રાર, સૂર્યાંશ હેગડે અને યશ ઠાકુર.
    Click here to Read More
    Previous Article
    MI vs PBKS LIVE Cricket Score, IPL 2026: Mumbai Indians – 160/3 (16); Quinton de Kock nears his century
    Next Article
    અમરેલીમાં ચાવંડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારના પોસ્ટર ફાટતા વિવાદ:જેનીબેન ઠુંમરના આક્ષેપ - માયાભાઈ આહીરના જમાઈએ પોસ્ટરો ફાડ્યા, કોંગ્રેસની પોલીસમાં લેખિત અરજી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment