Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમેરિકાએ કહ્યું- ઈરાન માનશે નહીં તો ફરી યુદ્ધ શરૂ કરીશું:અમેરિકી રક્ષામંત્રી પીટ હેગસેથ બોલ્યા- હમણાં ઈરાન પરની નાકાબંધી ચાલુ જ રહેશે

    1 week ago

    યુએસ સેનાએ કહ્યું છે કે તેણે ઈરાની બંદરો છોડવાનો પ્રયાસ કરી રહેલા 13 જહાજોને પાછા ફેરવી દીધા છે. યુએસ સેનાએ ઈરાની જળસીમા પર નાકાબંધી લાદી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) અનુસાર, સોમવારથી શરૂ થયેલી નાકાબંધી પછી કોઈ પણ જહાજ આ નાકાબંધી પાર કરી શક્યું નથી. ઈરાને ચેતવણી આપી છે કે જો અમેરિકા નાકાબંધી હટાવશે નહીં, તો તે ગલ્ફ ક્ષેત્રમાં વેપારને વિક્ષેપિત કરી શકે છે. યુએસ પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે આજે ઇઝરાયલ અને લેબનોનના નેતાઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે સીધી વાટાઘાટો કરશે. બીજી તરફ અમેરિકી વિદેશમંત્રી પીટ હેગસેથે કહ્યું કે, અમેરિકાએ જે ડીલની વાત ઈરાન સામે મૂકી છે. તે ઈરાન માનશે નહીં તો અમે બીજીવાર યુદ્ધ શરૂ કરીશું. અમેરિકાએ સૈનિકો જ એવી રીતે ગોઠવ્યા છે કે તરત યુદ્ધ શરૂ કરી શકે. બીજું એ કે અમે હાલમાં ઈરાની જહાજની નાકાબંધી ખતમ કરવાના નથી. પહેલા ઈરાન ડીલ માને તો જ અમે વિચારીશું. યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    PM Modi Lok Sabha Speech LIVE : रिजर्वेशन बिल पर पीएम ने विपक्ष को सुनाया | Women Reservation Bill
    Next Article
    લાઈટ બંધ કરી અંધારામાં મારામારી:વાઘોડિયા રોડ પર ક્રિકેટ મેચમાં 35 રનમાં ઓલઆઉટ થતાં હારી રહેલી ટીમે કેપ્ટન અને બનેવી-ભાણેજ પર કર્યો ઘાતક હુમલો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment