Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રભારી દશરથસિંહ ઠાકોરે ખેડૂતો સાથે ખાટલા બેઠક કરી:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે સરકારી યોજનાઓનો પ્રચાર કર્યો

    1 week ago

    બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા ખેડૂતોને આકર્ષવા માટે પ્રચાર અભિયાન શરૂ કરાયું છે. બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી દશરથસિહ ઠાકોર, તેમજ કિસાન મોરચા ના મહામંત્રી મંગળસિંહ ટાક તેમજ આગેવાનોએ જિલ્લાના સમઢીયાળા તેમજ સેથળી ગામે ખેડૂતો સાથે "ખાટલા બેઠકો" યોજી હતી. આ બેઠકોમાં ખેડૂતો સાથે સીધી મુલાકાત કરીને સરકારની ખેડૂતલક્ષી નીતિઓ અને યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી રહી છે. સાથે જ, આગામી ચૂંટણીમાં વધુમાં વધુ ખેડૂતો ભાજપને મતદાન કરે તેવી અપીલ પણ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પ્રસાદીમાં ઝેર ભેળવી આખા પરિવારને ખતમ કરવાના કેસમાં ઘટસ્ફોટ:જેની પર શંકા હતી એ જ પડોશી મહિલાએ રચ્યું હતું ષડ્યંત્ર, પોલીસે ગુનો નોંધ્યો
    Next Article
    રત્નાકરજીએ બોટાદમાં મહત્ત્વની બેઠક યોજી:સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment