Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની માંડવધાર બેઠક પર ભાજપ કાર્યાલય શરૂ:જિલ્લા પંચાયત ચૂંટણી માટે ભાજપના આગેવાનો અને મતદારો ઉપસ્થિત

    2 days ago

    બોટાદ જિલ્લા પંચાયત ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ગઢડા તાલુકાની માંડવધાર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે પોતાનું કાર્યાલય શરૂ કર્યું છે. આ કાર્યાલય ઉમેદવાર વાલજી જાદવના સમર્થનમાં માંડવધાર ગામે ખોલવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપના પ્રભારી ઠાકોર, ભોળાભાઈ રબારી, વનરાજસિંહ ડાભી, અરવિંદભાઈ વનાળીયા સહિતના અગ્રણીઓ અને ગામના મોટી સંખ્યામાં મતદારો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના આગેવાનો ભોળાભાઈ રબારી અને સુરેશભાઈ ગોધાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસની સરકારોમાં લોકો પરેશાન થયા છે, જ્યારે ભાજપ સરકારે અનેક વિકાસના કાર્યો કર્યા છે, જેના કારણે લોકો ભાજપને મત આપે છે.
    Click here to Read More
    Previous Article
    મોદીએ કહ્યું-નિયતમાં ખોટને નારી શક્તિ માફ નહીં કરે:કોંગ્રેસે કહ્યું- સરકાર મહિલા અનામત રોકવા માટે સીમાંકન બિલ લાવી
    Next Article
    પંચમહાલ કોંગ્રેસમાં મોટું ગાબડું:જિ. પ્રમુખ ચેતનસિંહ પરમાર ભાજપમાં જોડાયા; ના.મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઘોઘંબા ખાતે ખેસ પહેરાવી આવકાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment