Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રખડતા ઢોરનો ત્રાસ:ધરમપુર સમડી ચોક પાસે રાત્રે રખડતા ઢોરોનો અડિંગો

    2 days ago

    ધરમપુરના સમડી ચોક વિસ્તારમાં રાત્રિના સમયે રખડતા ઢોરોની સમસ્યા ગંભીર બની રહી છે. રસ્તા પર મોટી સંખ્યામાં ગાય અને ઢોરો બેસી રહેતા વાહનચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પડે છે. ઘણીવાર ચાલકોને ગાડી ક્યાંથી કાઢવી તે સમજાતું નથી, જેના કારણે અકસ્માતની શક્યતા પણ વધે છે. આસપાસના રહીશો માટે પણ પરિસ્થિતિ ત્રાસદાયક બની ગઈ છે. રસ્તા પર ઢોરો બેસી રહેતા હોવાથી મળ-મૂત્રની દુર્ગંધ ફેલાઈ રહી છે, જેનાથી સ્વચ્છતા અને આરોગ્ય અંગે ચિંતા ઉભી થઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે આ સમસ્યા વધુ ગંભીર બની જાય છે. સ્થાનિક લોકોની માંગ છે કે નગરપાલિકા દ્વારા તાત્કાલિક અને કડક પગલાં લેવામાં આવે, જેથી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે અને વાહન વ્યવહાર તેમજ સ્થાનિકોની દૈનિક જિંદગી સરળ બની શકે.
    Click here to Read More
    Previous Article
    ગર્ડર ડિલોન્ચિંગ:વલસાડમાં જૂના રેલવે બ્રિજના ગર્ડર ડિલોન્ચિંગ
    Next Article
    Mrunal Thakur’s ‘trust was shaken’ after being paired opposite ‘senior actor’ Chunky Panday in Son of Sardaar 2

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment